અમદાવાદ / IIMની 20 ફૂટ ઊંચી દિવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઈ, કાર ચાલકની બેદરકારીએ સર્જ્યો અકસ્માત

The car broke through the 20 feet high wall of IIM and crashed into the car in Ahmedabad.

અમદાવાદના વસ્ત્રાપુર જૂની IIM નજીક સર્જાયો એવો અકસ્માત કે કાર સવાર 20 ફુટ ઊંચી દિવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઈ, સદનસીબે કારચાલકનો બચાવ પરતું બેદરકારીનો ગુનો નોંધી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ