Video / બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, હલકી ગુણવત્તાના કામથી પડી રહ્યા છે ગાબડા

બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાવના કાસવી ગામની સીમમાં આવેલી કેનાલમાં વારમવાર ગાબંડા પડી રહ્યા છે. હલકી ગુણવત્તાના કામથી કેનાલમાં ગાબંડા પડી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યાં છે. વારંવાર ગાબડા પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ