છેતરપિંડી / સુરતમાં ડેટા એન્ટ્રીની લાલચ આપી પૈસા ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઈ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

The call center was caught from Dindoli area of Surat

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે સંચાલક સહિત 5 શખ્સોની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ