છેલ્લો દિવસ / વિધાનસભા ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ ,ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

The CAG report will be tabled in the House today, the last day of the Assembly monsoon session

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે.આજે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે.ત્યારે વિપક્ષ કેગના રિપોર્ટ આધારે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ