સજા / માસ્ક ન પહેરનાર મુસાફરને કેબ ડ્રાઇવરે સમજાવ્યો, ન માન્યો તો કર્યું એવું કે જાણીને ચોંકી જશો 

The cab driver explained to the passenger who was not wearing a mask, if you don't believe it, you will be shocked to know

કોરોના વાયરસ રોગચાળાથી જ્યાં ભારત સહિત આખી દુનિયા ત્રસ્ત છે અને આ મહામારી લાખો લોકોના ભોગ પણ લઇ ચૂકી છે ત્યારે હજુ પણ અમુક લોકો એવા છે જે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં નાનમ અનુભવે છે અને બીજા લોકો માટે મુસીબતનું કારણ બને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ