રાજકારણ / ગુજરાતના મોટા મંત્રીના ગઢમાં ફરી વળ્યું ઝાડું, એક ઝાટકે આટલા નેતાઓ AAPમાં જોડાયા

The bush turned again in the stronghold of the big minister of Gujarat, so many leaders joined the AAP in one fell swoop

સૌથી નાની વયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAP પાર્ટીનો પગપેસારો થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ