વધારો / 2020માં મોંઘવારી કમર તોડી નાખશે! ખિસ્સા ખાલી કરતી નાખતી આ વસ્તુઓના ભાવ વધશે

the burden on the pockets of the common man will increase In the year 2020

નવા વર્ષમાં મોંઘવારી માઝા મૂકશે. લોકો પર હવે બિ‌સ્કિટથી લઇને બાઇક સુધીનો ભાવ વધારાનો બોજ પડશે. નવા વર્ષ ર૦ર૦માં સામાન્ય લોકોની રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલી કેટલીક ચીજો મોંઘી થનાર છે, જેમાં બાઇકથી લઇને વીમાનો પણ સમાવેશ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ