મોંઘવારી / નવા વર્ષથી આટલી વસ્તુમાં મોંઘવારી વેઠવાની તૈયારી રાખજો, મોદી સરકારના નિર્ણયથી વધવાના છે ભાવ

the burden of your pocket is going to increase the prices of these things will increase from january

આવતા મહિના એટલે કે જાન્યુઆરી 1 થી ઘણી વસ્તુઓ પર સામાન્ય નાગરિકોને વધતા ટેક્સનો સામનો કરવો પડશે.આમ નવા વર્ષ  ખુશીઓ સાથે મોંઘવારી તમને થોડી પરેશાન કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ