ના હોય! / ભારે કરી! દારૂના નશામાં ઝૂમવા લાગી ભેંસો, તપાસ કરી તો માલિકની ખુલી ગઇ પોલ 

The buffaloes drank alcohol in gujarat

તમે માણસોને દારૂના નશામાં લથડતા જોયા હશે પરંતુ ક્યારે કોઈ પશુને દારૂના નશામાં લથડતા જોયા છે? આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ