અફઘાન કટોકટી / ક્રૂર તાલિબાનીઓએ હવે પુરુષો પર નજર બગાડી, ગે વ્યક્તિની કરી નાંખી આવી હાલત

 The brutal Taliban have now turned a blind eye to men,taliban terrorist raped gay man in afghanistan

અફઘાનિસ્તાનમાંથી ક્રૂરતાની તમામ હદો વટાવતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક આતંકવાદીએ પહેલા ગે સમુદાયના એક માણસને ફસાવી મળવા બોલાવ્યો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ