પુલની પોલ / દેશમાં ગુજરાતમાં બનેલા પૂલ સૌથી ખરાબ છે, થોડા જ સમય પહેલાં બનેલાં પુલ 10 વર્ષમાં પડી જશે

 The bridges recently built  in the Gujarat will collapse in 10 years

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI)ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કર્યું હતુ. જેમાં ગુજરાતનાં પુલ સૌથી ખરાબ છે.  ખરાબ પુર બનાવવામાં ગુજરાત પહેલાં નંબર છે. આ રિપોર્ટનાં આંકડા વિકાસનાં નામે બનેલાં પુલમાં પોલમપોલ થઈ હોવાની શંકા જગાવી છે. જાણો ગુજરાતનાં પુલ કેવાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ