અતિવૃષ્ટિ / હવે રાજકોટનો વારો! ભારે વરસાદથી મવડી ગામનો પૂલ તૂટ્યો, મોટા ભાગના ગામડાઓમાં જનજીવન ખોરવાયું

The bridge of Mwdi village of Rajkot broke

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભયંકર વરસાદ પડ્યો છે. જેમા જાનમગર બાદ હવે રાજકોટમાં પણ હવે પરિસ્થિતી વણસી છે. ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખોરખાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ