સાવધાન / સુરતમાં ટળી મોટી દુર્ઘટના ! ઓલપાડને જોડતો બ્રિજ એકાએક નમી પડતા કરાયો બંધ,તંત્ર થયુ દોડતું

The bridge connecting Surat-Allpad suddenly collapsed

સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઇ, વહેલી સવારે બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો

બ્રેકિંગ ન્યૂઝ