કરુણાંતિકા / લગ્નના ઘરમાં છવાયો માતમ, ફેરાંના કલાકો પહેલા જ થયું વરરાજાનું મોત, સારવાર દરમિયાન મિત્રએ પણ ગુમાવ્યો જીવ

The bridegroom's death took place just hours before the wedding, the friend also lost his life during the treatment.

ડીસાના ધરપડા ગામે લગ્નમાં જઈ ઘરે પરત ફરતાં આસેડા પાસે બાઈક સ્લીપ થતાં એકનું પાલનપુર અને બીજાનું મહેસાણા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ