પંચમહાલ / ફૂલેકે ચઢેલા વરરાજાએ કર્યું ફાયરિંગ, જાનૈયા-માંડવીયા તો બિચારા થરથરી ઉઠ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ

The bridegroom who climbed Panchmahal

પંચમહાલમાં શુક્રવારે રાત્રે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર જાગી છે. પંચ મહાલના વેજલપુર નજીક ખરસલિયા ગામમાં વરઘોડામાં ફાયરિંગ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ