રિવાજ બદલાયો / VIRAL VIDEO : વિદાય વખતે દુલ્હને દુલ્હાને કારમાં બેસાડ્યો અને એવું કર્યુ કે તેનો પરિવાર જોઈને દંગ રહી ગયો

The bride drove the car while bidding farewell

ભારતીય ઘરમાં લગ્નો ખુબ જ ધામધૂમથી થાય છે. સંબંધ થાય ત્યારથી સગાઇ અને લગ્ન સુધી અનેક રિવાજો હોય છે. લગ્નને લઇને કેટલીક ધારણા હોય છે જેને તોડતો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ