ખાસ વાંચો / આ દેશના રાષ્ટ્રપતિ ફુટબોલ મેચ જોવા ગયા તો પ્રવેશ જ ન આપ્યો, કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો

The Brazilian president did not watch the match at the stadium

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બાલ્સોનારો સ્ટેડિયમમાં ફુટબોલ મેચ જોવા માટે ગયા હતા. પરંતું તેમણે વેક્સિન નહોતી લીધી જેથી અધિકારીઓએ તેમને સ્ટેડિયમમાં પ્રવેશ ન આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ