OMG / છોકરીએ લગ્ન કરવાની ના પાડી તો છોકરાએ એવું કર્યું કે લોકો ચોંકી ગયા

The boy sued her if the girl refused to marry

લગ્ન માટે એકબીજાને ના પાડવાનાં છોકરા - છોકરીઓ પાસે અઢળક કારણો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે નાક લાંબી હોવાને કારણે કોઈએ લગ્ન કરવાની ના પાડી દીધી હોય! જી હાં એવું બેંગ્લોરમાં થયું છે. જાણો છોકરીએ કેમ લગ્ન કરવાની ના પાડી જ્યારે છોકરીએ ના પાડી તો યુવકે એવું કર્યું કે છોકરી અને તેનો પુરો પરિવાર મુશ્કેલીમાં મુંકાઈ ગયો છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ