સુશાંત કેસ / બોમ્બે હાઇકોર્ટે કહ્યું: સુશાંત કેસમાં અપેક્ષા છે કે મીડિયા સંયમમાં રહેશે

The Bombay High Court said: In the Sushant case, the media is expected to exercise restraint

સુશાંત સિહ રાજપૂતના નિધન બાદ સુશાંત કેસ છેલ્લા ઘણા સમયથી હાઇલાઇટમાં રહ્યો છે, ભારતીય મીડિયામાં છેલ્લા ઘણા સમયથી તે મુખ્ય ચર્ચાનો એક વિષય રહ્યો છે, જો કે આ કેસમાં મીડિયા દ્વારા કરાયેલા રિપોર્ટિંગને મીડિયા ટ્રાયલ ગણીને બોમ્બે હાઇકોર્ટમાં મીડિયા પર કાર્યવાહી કરવાની માંગણી કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ