બોલિવૂડ / 'તમે બહુ મોડા છો'...કહીને બોમ્બે હાઇકોર્ટે સોનૂ સૂદની અરજી ફગાવી દીધી, હવે BMC લેશે એક્શન?

The Bombay High Court rejected Sonu Sood's plea

ગેરકાયદેસર નિર્માણ મામલામાં બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવી ચૂકેલા સોનૂ સુદે હાઇકોર્ટે કોઇ પણ રાહત આપવાની ના પાડી દીધી છે, સોનૂ સૂદની પેટિશન રદ્દ કરીને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે બૉલ હવે બીએમસીના પક્ષમાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ