રાજકોટ / બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો નર્સનો મૃતદેહ, હોસ્ટેલમાંથી આ ચીજ મળતા રહસ્ય ઘૂંટાયું

The body of a nurse on duty at a private hospital was found in a suspicious condition in a bathroom.

રાજકોટની ખાનગી હોસ્પિટલ નર્સની ફરજ બજાવતી એક યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ