વિસ્ફોટનો ઘટસ્ફોટ / રાજકોટના ઉપલેટામાં થયેલા બ્લાસ્ટ મામલો,જાણો આ કારણે થયો હતો મોટો ધડાકો

The blast case in Upleta, Rajkot, was the cause of the big blast

રાજકોટના ઉપલેટામાં ચાર દિવસ પહેલા  ભંગારના ડેલામાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયો છે..પ્રતિબંધિત આર્મી ફાયરિંગ રેંજમાંથી આ બે શખ્સો સેલ લાવ્યા હતા.પોલીસે આ બે શખ્સોની કરી ધરપકડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ