રાજનીતિ / આ દિગ્ગજ નેતાને બિહારના ડે.સીએમ ન બનાવવા પાછળનો ભાજપનો પ્લાન આવ્યો બહાર, આપી રાજ્યસભાની ટિકિટ

The BJP's plan behind not making this veteran leader the DCM of Bihar came out, giving him a Rajya Sabha ticket

ભાજપે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને બિહારથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે, ઉલ્લેખનીય છે કે આ સીટ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાનના લીધે ખાલી પડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ