ચૂંટણીનું પરિણામ / ગુજરાતમાં અહીં ચૂંટણીમાં ભાજપની 12 બેઠકો પર તો કોંગ્રેસનો 7 પર વિજય, કોંગ્રેસના અમિત ચાવડા પણ જીત્યા

The BJP won 12 out of 21 seats in the KDCC Central Cooperative Bank elections in Kheda

ખેડામાં જડા KDCC મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપે 21માંથી 12 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 7 સીટો પર જીત મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ