બિહાર / રાજ્યસભાની ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા ભાજપના આ દિગ્ગજ નેતા, કેન્દ્રમાં મળી શકે છે મંત્રી પદ 

The BJP leader, who was elected unopposed in the Rajya Sabha elections, may get a ministerial post at the Center.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. એવી સંભાવના છે કે તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવીને તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ