હાલોલ / TDO સામે જ ભાજપ નેતા અરજદારને સટાસટ લાફા ઝીંકી દીધા, AUDIO ક્લિપ થઈ વાયરલ

The  BJP leader lashed out at the petitioner in the presence of TDO

હાલોલ તાલુકા પંચાયત ખાતે TDOની ઓફિસમાં BJPના પ્રમુખે એક અરજદાર સાથે ધમકી ભર્યુ વર્તન કરી લાફો માર્યો હોવાનો ઓડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ