રાજકારણ / ભાજપના આ મુખ્યમંત્રી ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતા, CMની રેસમાં આ બે નામ

The BJP chief minister is likely to resign at any time, these are the two names in the CM's race

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા ટૂંક સમયમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. નવા મુખ્યમંત્રી તરીકે પ્રહ્લાદ જોશી અને એમઆર નિરાનીનુું નામ લેવાઈ રહ્યા છે. જોકે આ મામલે હજુ પાર્ટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ