મોન્સૂન સત્ર / મહામારી સમયે લોકસભામાં સર્વપ્રથમ પસાર કરાયું આ બિલ, અમુક સાંસદો હતા વિરોધમાં.. 

The bill, which was first passed at the time of the epidemic, was opposed by some MPs.

સાંસદના પગાર, ભથ્થું અને પેન્શન (સુધારા) બિલ, 2020 ને લોકસભાના મોટાભાગના સાંસદોએ ટેકો આપ્યો હતો. એક વર્ષ માટે તમામ સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત સાંસદ ભંડોળ પણ 2 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ