Daily Dose / વાહનચાલકો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણો શું જાહેરાત કરી ગડકરીએ?

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકાર હવે એક નવા અને અનોખા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, હવે સરકાર ઇલેક્ટ્રિક હાઇવે પર કામ કરી રહી છે. વધતા પ્રદૂષણને જોતા સરકારે હવે આ નિર્ણય લીધો છે. આ હાઈવેનું નિર્માણ એવું હશે કે તેમાં હેવી ડ્યુટી ઈલેક્ટ્રિક ટ્રક અને બસો પણ સરળતાથી ચાર્જ થઈ શકશે. ત્યારે હવે ગડકરીએ કરેલી જાહેરાત અંગે જાણો તમામ માહિતી... આજના Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ