ખાસ જાણો / લોકરક્ષક ભરતીને લઇને સૌથી મોટા સમાચાર, હવે આ તારીખોમાં લેવાઈ શકે છે શારીરિક કસોટી

The biggest news for the Lokrakshak recruitment

લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની 1 થી 10 તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે કર્યું ટ્વિટ

બ્રેકિંગ ન્યૂઝ