બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The biggest news about 'Biporjoy' cyclone, know how much impact will it have on Gujarat?

આવશે કે ફંટાઇ જશે? / 'બિપોરજોય' વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, જાણો ગુજરાત પર થશે કેટલી અસર?

Vishal Khamar

Last Updated: 11:44 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વાવાઝોડાને લીધે ગુજરાતનાં દરિયા કિનારાને અસર થશે. તેમજ 12 જૂનનાં રોજ વાવાઝોડું પાકિસ્તાનમાં જઈ ટકરાશે.

  • વાવાઝોડા બીપોરજોયને લઈને હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતના દરિયા કિનારા ના ગામોને થશે અસર 
  • 12 જૂનના પાકિસ્તાનમાં વાવાઝોડુ ટકરાઈ શકે છે

 વાવાઝોડા બિપોરજોયને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે. વાવાઝોડું ગુજરાતનં દરિયાકાંઠા નહી ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ત્યારે હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ચે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોમાં થોડી અસર થશે

10 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Forecasts Meteorological Department વાવાઝોડુ હવામાન વિભાગ Biporjoy Cyclone In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ