કલંક / ગુજરાતમાં શાળા વિદ્યાર્થી સાથે રેગિંગની સૌથી મોટી ઘટના, ધોરણ 11 ના વિદ્યાર્થીએ ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો 

The biggest incident of ragging with a school student in Gujarat, a standard 11 student beat up a standard 9 student

હાલ તો કોલેજ કેમ્પસમાં જ રેગિંગની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો શાળાઓમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. જે ખૂબ ચિંતાજનક  છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ