કોરના / લોકડાઉનના કારણે ટેક્ષી સર્વિસ પર સૌથી મોટી અસર, ઓલા-ઉબેર ટેક્ષી ચાલકોને મળતો ધંધો થયો ઠપ

લોકડાઉનના કારણે ટેક્ષી સર્વિસ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ઓલા-ઉબેર ટેક્ષી ચાલકોને મળતો ધંધો ઠપ થઇ ગયો છે. ટેક્ષી સર્વિસ શરૂ થઇ પરંતુ ગ્રાહકો મળી રહ્યાં નથી. 90 ટકા કરતા પણ વધારે ધંધો ઠપ થઇ ગયો છે .કોરોનાના કારણે લોકો પોતાના વાહનનો જ ઉપયોગ કરી રહ્યાં છે. પહેલા સરેરાશ 15થી 20 રાઈડ મળતી હતી. પરંતુ હવે માત્ર એક રાઈડ મળે છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ