અપેક્ષાઓ / મોદી સરકાર 2023-24ના બજેટમાં ખેડૂતોને આપી શકે સૌથી મોટી ભેટ, PM કિસાન યોજનાનો હપ્તો વધી શકે, આટલા રૂપિયા આપવાની તૈયારી?

The biggest gift that Modi government can give to farmers in the budget of 2023-24, the installment of PM Kisan Yojana can...

ખેડૂતો જાન્યુઆરીમાં ગમે ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ભેટ મેળવી શકે છે. કેન્દ્રીય સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને બજેટમાંથી પણ આશા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ