Shu Plan / ફૂડના શોખીન છો તો આ ફેસ્ટિવલ મિસ ન કરતા, ભારતની 30 યુનિક ફૂડ-ડીશ ખાવા મળશે

ગુજરાતી નામ પડતા જ બે વાત આવે એક તો વેપારી મગજ અને બીજું ખાણી-પીણીના શોખીન. ત્યારે આ ખાણી-પીણીના ચાહકો માટે અમદાવાદને આંગણે સમગ્ર દેશમાં બનતી વાનગીઓનો એક ફૂડ ફેસ્ટિવલ આગામી દિવસોમાં યોજાવા જઇ રહ્યો છે ત્યારે શું છે આ ફેસ્ટિવલ અને ક્યારે અને કયા સ્થળે યોજાવાનો છે તે જાણવા માટે જુઓ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ