પર્દાફાશ / દેશના સૌથી મોટા ડ્રગ્સ કાવતરાનો થયો પર્દાફાશ, કચ્છના મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંમત 9 હજાર કરોડ રૂપિયા

The biggest drug conspiracy in the country has been exposed

દેશના સૌથી મોટા ડ્રગ્સ કાવતરાનો થયો પર્દાફાશ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં બીજુ કંન્ટેનર ખોલતા હેરોઈનનો જથ્થો વધીને 2988.22 કિલોની પાર થઈ ગયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ