કોવિડ સંકટ / ભારતમાં મહામારીને કારણે GDPમાં ઐતિહાસિક ઘટાડાનો દાવો, જ્યારે ચીનમાં ચોંકાવનારો આંકડો

The biggest decline in India's GDP, find out what happened to the Chinese economy recently.

કોરોના મહામારીને લીધે જ્યારે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા સંકટમાં છે, ત્યારે ચીન એકમાત્ર એવો મોટો દેશ છે કે જેનો GDP વૃદ્ધિ દર પ્લસમાં છે. કોરોના વાયરસની શરૂઆત  ચીનના વુહાન શહેરથી થઈ હતી, પરંતુ આ મહામારી સંકટથી ચીનની અર્થવ્યવસ્થામાં હવે સુધારો જોવાઈ રહ્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ