સાયબર એટેક / યુક્રેનમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક, બેંકોની વેબસાઈટો ઠપ, મંત્રાલયે રશિયા પર કર્યો ગંભીર આક્ષેપ

The biggest cyber attack ever in Ukraine

યુક્રેનમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક થયો હોવાનું સામે આવ્યું છે. જેમા સરકારી અને બેંકોની એમ કુલ મળીને 10 મોટી વેબસાઈટો ઠપ થઈ ગઈ. જેમા સમગ્ર મામલે મંત્રાલય દ્વારા રશિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ