સમસ્યા / હજુ તો લોકોએ વૉટ્સએપથી આ એપ પર જોડાવાનું શરૂ કર્યું ત્યાં જ શરૂ થઇ મોટી પ્રોબ્લેમ

The big problem started soon when people startedto mooving this app from WhatsApp

વૉટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને થયેલા વિવાદ વચ્ચે લાખો યુઝર્સે નવી મેસેજિંગ એપ સિગ્નલ પર સ્વિચ ઓન કર્યું હતું. ત્યારથી લઈને સિગ્નલ અને વ્હોટ્સએપ બંનેમાંથી કઈ એપ સારી તે પ્રકારની ઘણી ચર્ચાઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ચાલુ થઈ ગઈ હતી, જો કે શુક્રવારે સિગ્નલ એપનો ઉપયોગ કરવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લોકોએ ટ્વીટ કર્યું હતું કે સિગ્નલ એપ આજે ડાઉન થઈ ગઈ હતી, તે જ સમયે સિગ્નલ એપ દ્વારા પણ આની પુષ્ટિ કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ