ગુજરાત / વિધાનસભા પેટાચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર,આ રાજ્યની સાથે યોજાશે ચૂંટણીઓ  

The big news regarding the Assembly by-elections, the elections to be held in this state

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશમાં એક લોકસભા અને 65 વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણીઓ યોજાશે. ભારતીય ચૂંટણી પંચે આની જાહેરાત કરી છે. આયોગે કહ્યું છે કે બિહારમાં નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા 29 નવેમ્બર પહેલા કરવામાં આવશે. તેની સાથે જ અન્ય અન્ય ચૂંટણીઓ પણ યોજાશે. 

બ્રેકિંગ ન્યૂઝ