માહિતી / જનધન ખાતાધારકોને લઈને આવ્યા મોટા સમાચાર, અત્યાર સુધીમાં ખૂલ્યા રેકોર્ડબ્રેક એકાઉન્ટ

The big news came with Jandhan account holders, a record-breaking account opened so far

પ્રધાનમંત્રી જનધન ખાતાને લઈને હમણાં એક સારા સમાચાર આવ્યા છે,  નાણાં મંત્રાલયે જનધન એકાઉન્ટના શરૂઆતથી અત્યાર સુધીના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં ઘણી મહત્વની માહિતીઓ પણ બહાર આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે આ યોજનાનો અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ