વિરોધ / ગુજરાતમાં મોટા આંદોલનની શરૂઆત બનાસકાંઠાથી થાય તેવી વકી, વીજળી અને પાણી માટે સરકારને અલ્ટીમેટમ 

The big movement in Gujarat started from Banaskantha

બનાસકાંઠાના જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. જેને આગામી સમયમાં મોટા આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ