અંધેર નગરી / ભૂજમાં અદાણી સંચાલિત સિવીલ હોસ્પિટલનો મોટો છબરડો,બાળક બદલાતા વિવાદ પછી તંત્રએ શું કર્યું

The big mess of Adani-run civil hospital in Bhuj, what did Tantra do after the child-changing controversy

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી. મૃત્યુ થયા બાદ નવજાત બાળક જ બદલી દેવાયું. મૃત બાળકીના નામે હોસ્પિટલે પરિવારને મૃત બાળક આપી દીધું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ