કોવિડ 19 / દેશમાં રસીકરણ શરૂ કરતાં પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, આ બે જિલ્લામાં કરશે મહત્વનું કામ 

The big decision of the Modi government before starting vaccination in the country will do important work in these two...

ભારત સરકારે પંજાબના લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરના 2 જિલ્લાઓના પાંચ સ્થળોની પસંદગી કોરોના રસીના ડ્રાય રન માટે કરી છે. કોરોના રસીનો આ ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરના રોજ રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ