આર્થિક હાનિ / આર્યનની ઐયાશી હવે શાહરૂખને ભારે પડવાની શરૂઆત થઈ, થયું એક ઝાટકે કરોડોનું નુકસાન

The big brand broke up contract with Shah Rukh after Aryan's arrest

આર્યન ખાનની ધરપકડ બાદ શાહરુખ ખાનના કામ પર પણ અસર થઇ રહી છે. SRKને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક પ્રોજેક્ટ તો તેના હાથમાંથી સરકી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ