મનોરંજન / સીરિઝમાં માધુરી દીક્ષિત પર અભદ્ર ટિપ્પણી: 15 વર્ષ જૂનો એપિસોડ, પણ હવે અચાનક ઊભી થઈ બબાલ, જાણો સમગ્ર મામલો

The Big Bang Theory netflix insult of Madhuri in The Big Bang Theory

The Big Bang Theory ધ બિગ બેંગ થ્યોરીના એક એપિસોડમાં માધુરી દીક્ષિતને લઈને કરેલી એક અપમાનજનક ભાષાના ઉપયોગ બાદ નેટફ્લિક્સને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ એક પોલિટિકલ એનાલિસ્ટે મોકલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ