ક્રિકેટ / આનાથી વધારે બેસ્ટ પ્લેયર મે ક્યારેય...: ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીને લઇને રિકી પોન્ટિંગ શું બોલ્યા

The best player I have ever seen know What Ricky Ponting said about suryakumar yadav

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતના સૂર્યકુમાર યાદવના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે મેં તેમનાથી સારો બેટ્સમેન નથી જોયો. 

બ્રેકિંગ ન્યૂઝ