સ્વાસ્થ્ય / આયુર્વેદ પંચકર્મ છે ફાયદાકારક, આ રીતે કરશે શરીરને ડિટોક્સ

 The Benefits of Panchakarma as Part of an Ayurvedic Detox

ખાણીપીણીની ખોટી આદતો, ખરાબ જીવનશૈલી, પ્રદુષણ અને વ્યાયામની કમીથી શરીરમાં ઝેરીલા તત્વો જમા થાય છે. તેથી મહિનામાં એક વખત ત્રણથી પાંચ દિવસ માટે શરીરને ડિટોક્સીફાઇ કરવું એટલે કે તેમાંથી ઝેરીલા તત્વો કે કચરો બહાર કાઢવો જરુરી હોય છે. આ માટે આયુર્વેદમાં પંચકર્મ હેઠળ શરીર ડિટોક્સ કરવામાં આવે છે. ડાયેટની પણ મદદ લેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ