ખેતી વાડી / ખેતીની એવી પદ્ધતિ જેમાં ઝીરો રૂપિયાનો ખર્ચ, પાકના ભાવની ચિંતા વગર જ આવકમાં ધરખમ વધારો

The benefits of biological fertilizers in Zero Budget Cultivation

ઝીરો બજેટ ખેતી માટે હાલ ભારત સરકાર અને ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામનનું કહેવું છે કે, જો ભારતમાં ઝીરો બજેટ ખેતી કરવામાં આવે તો ખેત ઉત્પાદન વધી શકે તેમ છે. આ ઝીરો બજેટ ખેતી માટે સૌ પ્રથમ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોનો ખાતરનો ખર્ચ બચી શકે તેમ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ