કામની વાત / એલર્ટ! રાત્રે 12 વાગ્યાથી 14 કલાક સુધી બેન્કની આ સર્વિસ થઇ જશે બંધ, RBIએ આપી જાણકારી 

The bank's service will be closed from 12 noon to 14 hours

છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યાં છે. માટે લોક ઘરે બેસીને જ નેટ બેન્કિંગ દ્વારા કે મોબાઇલ એપથી પૈસા ટ્રાંસફર કરી રહ્યાં છે. ત્યારે બેન્કની આ સેવા બંધ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ